વલસાડ જિલ્લાના કપરાડા નજીક કુંભ ઘાટ પર લક્ઝરી બસ પલ્ટી મારી.

0
1715

વલસાડ જિલ્લાના કપરાડા નજીક કુંભ ઘાટ પર લક્ઝરી બસ પલ્ટી મારી.


બસ પલ્ટી મારતા મુશાફરો ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે કપરાડા, નાનાપોંઢા સી.એચ.સી. ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયારે અન્ય લોકોને ધરમપુર અને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા હતા.


પ્રાપ્ત માહિતી મુજબ મોડી રાત અડાજીત ૩ વાગ્યાની ઘટના બની હતી. લક્ઝરી બસ વલસાડ થી મહારાષ્ટ્ર ના નાસિક તરફ જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. ઢોળાવ વાળા આ રસ્તા પર અનેક વખત અકસ્માત સર્જાય છે.


કપરાડા અને નાનાપોંઢા સી.એચ.સી. ની યાદી.

  1. સાગર રમેશ રાજાપુરી. ઉંમર 24 વર્ષ રહે.નાસિક
  2. નિખિલ અશોક સોલવને. ઉંમર 20 વર્ષ. રહે,ઉધના.
  3. જ્ઞાનેશ્વર રવિન્દ્ર પાટીલ. ઉમર 27. રહે.નાના વરાછા
  4. દ્રષ્ટિ પોકા. ઉંમર 29 વર્ષ રહે.કતારગામ
  5. જાનવી ભાવેશ ઘોંઘાટ ઉંમર 17 વર્ષ રહે.સુરત.
  6. અલ્પેશ માથુડીયા ઉંમર ૩૨ વર્ષ રહે.કતારીયા.
  7. શુભમ લાબોક.ઉંમર 26 વર્ષ રહે.શેરડી
  8. નિર્મલા બાપુ. ઉંમર 50 વર્ષ રહે. નાશિક
  9. પ્રેમીલા ભગવાન ગાયકવાડ.ઉંમર 45 વર્ષ રહે. કડોદરા.
  10. હિંમત સુરેશ પવાર ઉંમર 43 વર્ષ રહે.ઉધના
  11. સંતોષ સત્યમ.ઉંમર 40 વર્ષ રહે.પાંડેસરા
  12. સોનાલી અલ્પેશ ઉંમર ૪૦ વર્ષ રહે. કતારીયા.
  13. દિપાલી યોગેશ કાપડિયા ઉંમર 24 વર્ષ રહે.ઉધના.
  14. મયુર વિજય સોમ્યા ઉંમર 29 વર્ષ રહે.પર્વત પાટિયા.
  15. દીપીકા દિપક દ્વરકે. ઉંમર 27 વર્ષ રહે.સુરત
  16. સાક્ષી સંતોષ. ઉંમર 30 વર્ષ.રહે,સુરત
  17. જેસિકા સુરેશ પવાર. ઉંમર 30 વર્ષ રહે.ઉધના.
  18. લક્ષ્મી સોમિયા. ઉંમર 50 વર્ષ રહે. સુરત, પાંડેસરા.
  19. નાગરાજ સોમ્યા ઉંમર 35 વર્ષ.રહે સુરત, પાંડેસરા.
  20. શબનમ નદીમ મુરલા. ઉંમર 48 વર્ષ રહે. નાસિક
  21. પ્રદીપ વસમ. ઉમર 40 વર્ષ રહે.સચિન
  22. દલિત મગજી ગાવિત. ઉમર 38 વર્ષ રહે. નાસિક
  23. રામેશ્વર શાંતારામ સાવરે. ઉંમર 25 વર્ષ રહે.નાસિક.
  24. વેદાંત સંદીપ પાટીલ.ઉંમર 8 વર્ષ રહે.સુરત,કડોદરા.
  25. ગાયત્રી રામેશ્વર સાવરે. ઉંમર 23 વર્ષ રહે. નાસિક
  26. કેસ સની મુરલા. ઉંમર 12 વર્ષ રહે. નાસિક
  27. ચેતન ભાનુદાસ મરાઠા. ઉંમર 38 વર્ષ રહે.નાસિક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here